08/11/2026
મોગલ ધામ ભગુડા
🙏 જય માં મોગલ! ❤️
માં મોગલના આશીર્વાદથી દરેક ભક્તનાં દુઃખ દૂર થાય, જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે. જે સાચા દિલથી માં મોગલને યાદ કરે છે, તેની મનોકામના માં જરૂર પૂર્ણ કરે છે. 🚩
જય માં મોગલ 🙏❤️
🙏🚩 #આઈશ્રીમોગલમાઁ #મોગલધામ #ભક્તિ #શક્તિ