15/10/2026
તમારા પરિવારના સપનાના ઘરની શોધ હવે પૂરી થઈ શકે છે.
વેસુના શુભ એન્ક્લેવમાં 1919 સ્ક્વેર ફીટનો વિશાળ 3 BHK ફૂલ ફર્નિશ્ડ ફ્લેટ વેચવાનો છે.
કિંમત: ₹1.05 કરોડ
આ પ્રીમિયમ કોમ્પ્લેક્સમાં માત્ર બે ટાવર છે, સાથે સુંદર ગાર્ડન, બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયા અને ક્લબહાઉસ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.
પરિવાર સાથે આરામદાયક અને સુવિધાસભર જીવન જીવવા માટે આ એક સુંદર વિકલ્પ છે.
નજીકમાં સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, મોલ, થિયેટર અને બેંક જેવી રોજિંદા જીવનની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે.
તમારા પરિવાર માટે એક સુંદર ઘર શોધી રહ્યા હોવ, તો આ પ્રોપર્ટી વિશે વધુ માહિતી મેળવો.
વધુ વિગત માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો.
તમારે પણ કોઈ પણ પ્રોપર્ટી વેચવી અથવા ભાડે આપવી હોય તો નીચે આપેલા નંબર પર WhatsApp કરો.