Quick Build Con

Call Directions Website Contact the business

Quick Build Con 🔥 0% BROKERAGE
🏘 BUY | SELL | RENT
🌆 REAL ESTATE MADE EASY
📞 99041 56561

12/09/2026

દરેક Property બધું નથી આપતી! 🏠

11/09/2026

દિવસ-રાત મહેનત… છતાં કમાણી સ્થિર નથી? 👀

શું ખરેખર વધારે મહેનત કરવાથી જ કમાણી વધે છે?
કે પછી તમારી જગ્યા, દિશા અને વાસ્તુ પણ તમારા બિઝનેસમાં કોઈ ભૂમિકા ભજવે છે?

બિઝનેસમેન તરીકે આપણે લોકેશન, ઇન્વેસ્ટમેન્ટ, માર્કેટ અને રિટર્ન વિશે વિચારીએ છીએ…
પણ વાસ્તુ વિશે કેટલું વિચારીએ છીએ?

આ જ સવાલો લઈને મેં વાત કરી હિરેન ભટ્ટ સાથે

🎙️ Real Talks ft. Hiren Bhatt
Vastu Consultant | Rajkot

🎬 Podcast OUT NOW.
Watch Now — Link in Bio.

BusinessGrowth CommercialProperty VastuTips

11/09/2026

🏠 પ્રાઇમ લોકેશનમાં 2 BHK ટેનામેન્ટ વેચવાનું છે! 🏠

📐 જગ્યા : 101 વાર (કોર્નર)

🔰 સુવિધાઓ 🔰

🏗️ G+1 સ્ટ્રક્ચર
🛏️ 2 બેડરૂમ + હોલ + કિચન + વોશ એરિયા
🧭 વેસ્ટ ઓપન | 🌇 1 બાલ્કની
🚿 એટેચ તથા કોમન વોશરૂમ
🔥 ગેસ લાઇન
🌬️ ભરપૂર હવા-ઉજાસ + 3 સાઈડ ઓપન સ્પેસ
💧 RMCનું પાણી + બોરવેલ
📄 ટાઇટલ ક્લિયર ✔️ લોનેબલ
🏘️ ગેટેડ સોસાયટી | 🏡 પટેલ એરિયા
⛩️ ચિલ્ડ્રન પ્લે એરિયા
🚗 4 વ્હીલ પાર્કિંગ
📹 CCTV કેમેરા | 🛡️ 24×7 સિક્યોરિટી ગાર્ડ

🚦 કનેક્ટિવિટી 🚦

📍 જે. કે. ચોક અને પુષ્કર ધામ સોસાયટીની બાજુમાં
🏫 SNK સ્કૂલ નજીક
🏥 BT સવાણી હોસ્પિટલ નજીક
🛍️ શાકમાર્કેટ | 🏦 બેન્ક નજીક
🏧 ATM નજીક

📍 એડ્રેસ : “રુદ્રાક્ષ”, આલાપ એવન્યુ, શેરી નં. 7, બ્લોક નં. D5, જે. કે. ચોક, યુનિવર્સિટી રોડ, રાજકોટ.

💰 કિંમત : ₹80 લાખ/- (ફક્ત જમીનના ભાવે)

👇 વધુ માહિતી માટે સંપર્ક કરો 👇

📱 98256 16322
📱 79844 28806

, , , , , , , , , , , ,

🔥 તમારી PROPERTY ને હવે મળશે SPOTLIGHT!માત્ર ₹1000માં તમારી Property ને હજારો લોકો સુધી પહોંચાડો. 🏠📢Property વેચવી હોય, ...
11/09/2026

🔥 તમારી PROPERTY ને હવે મળશે SPOTLIGHT!

માત્ર ₹1000માં તમારી Property ને હજારો લોકો સુધી પહોંચાડો. 🏠📢

Property વેચવી હોય, ભાડે આપવી હોય કે લીઝ પર આપવી હોય

📲 આજે જ તમારી Property Spotlight કરાવો.

Quick Build Con — Save Time. Grow Money.

11/09/2026

🏠 પ્રાઇમ લોકેશનમાં 3 BHK ટેનામેન્ટ વેચવાનું છે! 🏠

📐 જગ્યા : 50 વાર

📏 મોઢું : 10 ફૂટ × ઊંડાઈ : 60 ફૂટ

🔰 સુવિધાઓ 🔰

🧭 ઈસ્ટ ઓપન
🪑 ફુલ્લી ફર્નિશ્ડ
✨ સંપૂર્ણ વાસ્તુ પ્રમાણે
🚿 4 વૉશરૂમ — નવા જ રિનોવેશન સાથે
🔥 ગીઝરની સુવિધા
⛽ ગેસ પાઇપલાઇન
💡 POP / ઇન્ટિરિયર સીલિંગ વર્ક

🚦 કનેક્ટિવિટી 🚦

🏫 સ્કૂલ | 🏥 હૉસ્પિટલ | 🛍️ શાકમાર્કેટ નજીક
🏦 બેન્ક | 🏧 ATM | 🌳 ગાર્ડન નજીક
🛕 ભીમનાથ મહાદેવ મંદિર નજીક

📍 એડ્રેસ : "બુટ ભવાની કૃપા" હસનવાડી મેઇન રોડ, ગાયત્રીનગર શેરી નં. 2/10, કુંદન હોસ્પિટલ સામે, શાલિભદ્રા મેડિકલવાળી શેરી, ભક્તિનગર, રાજકોટ

💰 કિંમત : ₹43 લાખ/- (નેગોશિયેબલ)

👇 વધુ માહિતી માટે સંપર્ક કરો 👇
📞 75748 80008

, , , , , , , , , , ,

🏠 PROPERTY HUNT SHOULDN’T BE THIS COMPLICATED.No endless scrolling.No confusing options.No unnecessary running around.Yo...
10/09/2026

🏠 PROPERTY HUNT SHOULDN’T BE THIS COMPLICATED.

No endless scrolling.
No confusing options.
No unnecessary running around.

Your next property is now just a few taps away. 📲

From flats & plots to commercial spaces, explore properties on the Quick Build Con app — all in one place.

🔎 SEARCH.
📍 EXPLORE.
🤝 CONNECT.
🏡 FIND YOUR PROPERTY.

Your property hunt. Simplified.

📲 Download the Quick Build Con App today.

GujaratRealEstate RajkotRealEstate PropertyInvestment RealEstateIndia PropTech RealEstateApp BuyProperty SellProperty RentProperty SmartPropertySearch

10/09/2026

🏠✨ મોકાનું 4 BHK ટેનામેન્ટ વેચવાનું છે! ✨🏠

📍 પ્રાઇમ લોકેશન – ઇમિટેશન તથા સિલ્વર માર્કેટ વિસ્તારમાં

📐 જગ્યા : 76.5 વાર

📏 મોઢું : 14.5 ફૂટ × ઊંડાઈ : 47 ફૂટ

✅ સુવિધાઓ

🛏️ 4 બેડરૂમ + 🛋️ 1 હોલ + 🍳 1 કિચન + 📦 સ્ટોરેજ એરિયા
🪑 ફુલ્લી ફર્નિશ્ડ
🚿 અટેચ વોશરૂમ
🔥 ગેસ લાઇન
🚰 24×7 પાણીની સુવિધા
☀️ સોલાર વોટર હીટર
🧼 ચીમની, 📺 TV યુનિટ, 🍽️ કિચન તથા ફિક્સ ફર્નિચર સાથે
🏠 રહેણાંક તથા કોમર્શિયલ ઉપયોગ માટે યોગ્ય
📄 ટાઇટલ ક્લિયર ✔️ લોનેબલ

🔰 કનેક્ટિવિટી

🛣️ પેડક રોડ તથા સંતકબીર રોડથી તદ્દન નજીક
🏫 જવાહર સ્કૂલ વાળી શેરી
🏦 બેન્ક & 🏧 ATM નજીક

📍 એડ્રેસ : “પુરુષાર્થ”, શ્રી રણછોડનગર – 5, જવાહર સ્કૂલ વાળી શેરી, પેડક રોડ, રાજકોટ

💰 કિંમત : ₹1.45 CR/- (Negotiable)

👇 વધુ માહિતી માટે સંપર્ક કરો 👇

🧑 ધવલ ભાઈ 🧑
📱 95742 60050 📱

, , , , , , , , , , , ,

10/09/2026

🏢 પ્રાઈમ લોકેશનમાં 2 BHK ફ્લેટ વેચવાનો છે! 🏢

📐 CARPET AREA : 645 SQ.FT. + 450 SQ.FT. કાર્પેટ ટેરેસ

✅ FLAT FACILITY ✅

🛋️ ફૂલી ફર્નિશ્ડ
✨ POP & લાઇટિંગ
🧭 વેસ્ટ ઓપન
🌅 વિશાળ કાર્પેટ ટેરેસ

🏢 એમિનિટી 🏢

🏋️‍♂️ જિમ
🛝 ચિલ્ડ્રન પ્લે એરિયા
🎬 50 સીટનું થિયેટર
🏛️ બેન્ક્વેટ હોલ
🎥 CCTV કેમેરા
☀️ ઇલેક્ટ્રિક તથા સોલાર વોટર હીટર
⚡ જનરેટર બેકઅપ
🚗 બેઝમેન્ટ + ગ્રાઉંડ ફ્લોર પાર્કિંગ
🛗 2 ઑટોડોર લિફ્ટ

📍 એડ્રેસ : ફ્લેટ નં : B-202, માતૃ મેરિગોલ્ડ, દ્વારિકા વિલેજ પાસે, સાધુ વાસવાણી કુંજ મેઈન રોડ, રેલનગર, રાજકોટ

💵 કિંમત : ₹49 લાખ/-

👇 વધુ માહિતી માટે સંપર્ક કરો 👇

🧑 કૌશિકભાઈ 🧑
📱 97145 00002 📱

, , , , , , , , , ,

10/09/2026

DROP YOUR ANSWER IN THE COMMENTS. 🌇👇

09/09/2026

VASTU: SCIENCE, FAITH… OR JUST A BELIEF? 🔥

What if the direction of your property is actually affecting more than just your floor plan?

💰 Money?
🧠 Mindset?
📈 Business?
🏠 Success?

But here’s the uncomfortable question…

Are these really the effects of Vastu — or have we simply been taught to fear it?

I sat down with Hiren Bhatt, Vastu Consultant from Rajkot, and asked him the questions most property buyers, business owners and even builders usually avoid.

And some answers might make you rethink what you believe about Vastu.

🎙️ Real Talks ft. Hiren Bhatt
Vastu Consultant | Rajkot

No filters. No scripted answers.
Just questions. And answers you’ll want to hear.

🎬 PODCAST OUT SOON.

Watch this before you make your next property decision. 👀

VastuShastra Podcast RealEstatePodcast

Address

Https://maps. App. Goo. Gl/dVFN152ssurcWH8F6?g_st=ic
Rajkot

Alerts

Be the first to know and let us send you an email when Quick Build Con posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Quick Build Con:

Shortcuts

Share

Category