25/10/2026
🌕✨ શરદ પૂર્ણિમાની ચાંદની અને Alok MediHubની ઝગમગતી રોશની ✨🏥
આજની શરદ પૂર્ણિમાની આ સુંદર રાત્રે, આકાશમાં ચમકતો પૂર્ણ ચંદ્ર અને તેની સામે ઝગમગતી Alok MediHubની રોશની એક નવી આશા, નવી શરૂઆત અને ઉજ્જવળ ભવિષ્યનો સુંદર સંદેશ આપે છે. 🌕💫
જેમ ચાંદની રાતને શીતળતા અને સુંદરતાથી ભરી દે છે, તેમ Alok MediHub આરોગ્યસેવા, માનવસેવા અને અનેક ડૉક્ટર્સનાં સપનાંઓને નવી દિશા આપવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. 🩺❤️
આ પાવન પર્વ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય લઈને આવે — એ જ શુભકામના.
🌕 શરદ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ! 🌕