Real Estate Kachchh

Directions

Real Estate Kachchh Helping Kachchh find their perfect home! � Residential | Plots | Rental Property | Commercial

25/10/2026

🏡 મિરઝાપરમાં ઘર કે રોકાણ માટેની ઉત્તમ તક!

📍 પરિશ્રમ બિલ્ડિંગ અને મિરઝાપર હોસ્પિટલની બાજુમાં
🏠 225 વારનો પ્લોટ | Ground + First Floor
🛏️ બંને માળે 2 BHK મકાન
💰 અંદાજિત ₹20,000 થી વધુ માસિક ભાડાની આવક

વધુ માહિતી અને Site Visit માટે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો. 📞

MO : 8735047176

25/09/2026

🏬 Shop નહીં, Location ખરીદો! 📍

ભુજના વિકસતા વિસ્તારમાં Upcoming Commercial Complex — આસપાસની મોટી residential population અને સતત traffic સાથે.

🔑 Pre-Booking Open | Limited Shops

તમારા Business માટે યોગ્ય Location શોધી રહ્યા છો?
📞 વધુ માહિતી માટે આજે જ Enquiry કરો

8735047176
9638227906

22/09/2026

🏡 તમારું નવું ઘર… હવે આકાર લઈ રહ્યું છે!

સાત મહિના પહેલા જ્યાં construction માત્ર Plinth Level સુધી હતું, આજે એ જ propertyનું construction ઘણું આગળ વધી ગયું છે. ✨

📍 Airport Road, જલારામ નગર – Airport Icon Complexની બાજુમાં
🏠 70 વારના Plot પર 2 BHK મકાન
📐 આશરે 1200 Sq. Ft. Super Built-up Construction
🏘️ કુલ 6 મકાનોમાંથી 3નું Booking થઈ ચૂક્યું છે!

જો તમે પણ ભુજમાં નવું ઘર શોધી રહ્યા છો, તો હવે Site Visit કરીને constructionની progress જાતે જુઓ.

📞 Site Visit & More Details માટે આજે જ Call કરો:
6351024098

08/09/2026

📍 માધાપર હાઈવે પાસે બિઝનેસ માટે ઉપયોગી જગ્યા!

મુખ્ય રોડથી માત્ર 50 મીટરના અંતરે આવેલી 250 ચો.મી.ની જગ્યા, જેમાં આગળ 2 દુકાનો અને પાછળ ગોડાઉન માટેની જગ્યા ઉપલબ્ધ છે.

🏢 કુલ બાંધકામ: આશરે 2300 Sq. Ft.
📌 બિઝનેસ / ગોડાઉન માટે ઉપયોગી
⏳ બાંધકામ: આશરે 8 વર્ષ જૂનું

તમારા બિઝનેસ માટે આ જગ્યા યોગ્ય છે કે નહીં, તે જાણવા માટે આજે જ સંપર્ક કરો.

8735047176
7069600007

16/07/2026

ભુજ ના ઝડપથી ડેવલપ થતા વિસ્તારમાં આવી રહી છે એક નવી પ્રીમિયમ કમર્શિયલ ઓપર્ચ્યુનિટી — “સિએના સ્ક્વેર” ✨

આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રાઇમ ફ્રન્ટેજ અને મેઇન રોડ કનેક્ટિવિટી સાથેનું આ અન્ડર કન્સ્ટ્રક્શન કોમ્પ્લેક્સ તમારા બિઝનેસ માટે બની શકે છે એક પરફેક્ટ ડેસ્ટિનેશન. 🏢

શોપ્સ અને કમર્શિયલ સ્પેસિસ ઉપલબ્ધ:
✔️ હોસ્પિટલ
✔️ બેંક
✔️ રિટેલ સ્ટોર
✔️ મેડિકલ
✔️ કેફે
✔️ ઓફિસ
✔️ અને અન્ય બિઝનેસ માટે

ભાડે લેવા માંગતા હો કે ઇન્વેસ્ટમેન્ટ માટે ખરીદવું હોય — બંને ઓપ્શન ઉપલબ્ધ છે.

લિમિટેડ કમર્શિયલ યુનિટ્સ ઉપલબ્ધ છે.

📞 Site Visit & Inquiry:
1. 8735047176
2. 96382 27906

10/07/2026

ભુજના વિકસતા વિસ્તારમાં વિશાળ 24,૦૦૦ વાર જમીન વેચાણથી આપવાની છે.

📍 લોકેશન: કોડકી રોડ ટચ, રતિયા સીમ, ભુજ
✈️ એરપોર્ટ રિંગ રોડથી માત્ર 6 KM
📐 વિશાળ 24,000 વાર જમીન
🏗️ રોકાણકારો અને ડેવલોપર્સ માટે બેસ્ટ તક

આ વિસ્તાર ભવિષ્યમાં ઝડપી વિકાસની સંભાવના ધરાવે છે, તેથી લાંબા ગાળાના રોકાણ માટે ઉત્તમ પસંદગી બની શકે છે.

📞 વધુ માહિતી અને સાઇટ વિઝિટ માટે સંપર્ક કરો:
8735047176
9638227906

30/06/2026

🏡 ભુજના પ્રાઇમ લોકેશન – શિવકૃપા નગરમાં 3BHK રિસેલ પ્રોપર્ટી!

જો તમે ભુજમાં વિશાળ ઘર સાથે વધારાની જમીન શોધી રહ્યા છો, તો આ પ્રોપર્ટી તમારા માટે એક ઉત્તમ તક બની શકે છે.

✨ પ્રોપર્ટી હાઇલાઇટ્સ:• 120 વાર પ્લોટ એરિયા• 1600 સ્ક્વેર ફૂટ બાંધકામ• અંદાજે 500+ વાર લાગુની ખુલ્લી જમીન• 3 અલગ-અલગ હાઇવેની ઉત્તમ કનેક્ટિવિટી

વધુ માહિતી અથવા સાઇટ વિઝિટ માટે આજે જ સંપર્ક કરો:

📞 8735047176
📞 96382 27906

📩 DM/COMMENT પણ કરી શકો છો.

25/06/2026

📍ભુજમાં તમારું સપનું ઘર હવે વધુ નજીક!

અક્ષર હોમ્સ – એક પરફેક્ટ કોમ્બિનેશન 💫
બજેટ-ફ્રેન્ડલી પ્લોટ્સ + શાંતિપૂર્ણ વાતાવરણ + આધુનિક સુવિધાઓ

🏡 સિટી સેન્ટર નજીક લોકેશન
🌿 ગ્રીન અને ઓપન સ્પેસ સાથે હેલ્ધી લાઈફસ્ટાઇલ
🎥 CCTV | 📚 લાઇબ્રેરી | 🛕 મંદિર | 🌳 ગાર્ડન | 🎭 ઓપન થિયેટર

📐 વિવિધ સાઇઝના પ્લોટ્સ – તમારા બજેટ મુજબ
🏠 કસ્ટમાઇઝ ઘર બનાવવાની સુવિધા

✨ Highlight:
100 વારના પ્લોટ પર બનેલું 3BHK ઘર
🔑 સંપૂર્ણ “Lock & Key” કન્ડિશનમાં તૈયાર!

👉 હવે તમારા ડ્રીમ હોમને રિયલિટી બનાવવાનો સમય આવી ગયો છે!

📞 ભાવ અને સાઇટ વિઝિટ માટે આજે જ કૉલ કરો - 8735047176

18/06/2026

ભુજના વિકસતા વિસ્તારમાં વિશાળ ૩૦,૦૦૦ વાર જમીન વેચાણથી આપવાની છે.

📍 લોકેશન: કોડકી રોડ ટચ, રતિયા સીમ, ભુજ
✈️ એરપોર્ટ રિંગ રોડથી માત્ર 3 KM
📐 વિશાળ ૩૦,૦૦૦ વાર જમીન
🏗️ રોકાણકારો અને ડેવલોપર્સ માટે બેસ્ટ તક

આ વિસ્તાર ભવિષ્યમાં ઝડપી વિકાસની સંભાવના ધરાવે છે, તેથી લાંબા ગાળાના રોકાણ માટે ઉત્તમ પસંદગી બની શકે છે.

📞 વધુ માહિતી અને સાઇટ વિઝિટ માટે સંપર્ક કરો:
8735047176
9638227906

12/06/2026

Sold Out!!!

Address

Jubilee Circle
Bhuj
370001

Website

Alerts

Be the first to know and let us send you an email when Real Estate Kachchh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Nearby realtors & realty services