ADREC

Directions
19/09/2026

Register At https//vijaysinh.info

🏡 Dholera SIR માં રોકાણ કરો છો?તો તમારા જમીન સંબંધિત પ્રશ્નોના જવાબ હવે સીધા મેળવો!Dholera Land Legal Awareness & Invest...
18/09/2026

🏡 Dholera SIR માં રોકાણ કરો છો?
તો તમારા જમીન સંબંધિત પ્રશ્નોના જવાબ હવે સીધા મેળવો!
Dholera Land Legal Awareness & Investor Meet 2026
📢 માત્ર 2 દિવસ બાકી!
તમારો સવાલ — સીધો નિષ્ણાતને પૂછો
અને સમજો જમીન સંબંધિત મહત્વના કાયદાકીય અને રોકાણના મુદ્દાઓ.
🎙️ Adv. Najmudin Meghani
પ્રોપર્ટી અને મેહસૂલ કાયદાના નિષ્ણાત
📅 20 સપ્ટેમ્બર 2026, રવિવાર
⏰ સવારે 10:30 કલાકે
📍 રા'ભવન, ધોલેરા
અહીં જાણો:
✅ Dholera SIRની જમીન અંગેના કાયદાકીય મુદ્દાઓ
✅ જમીનના દસ્તાવેજો અને ટાઇટલ અંગે જરૂરી સમજ
✅ જમીન ખરીદી પહેલાં કઈ બાબતો ચકાસવી?
✅ Investor માટે મહત્વના Legal & Revenue પ્રશ્નો
✅ તમારા પોતાના પ્રશ્નોના સીધા જવાબ
🎟️ પ્રવેશ નિઃશુલ્ક
📲 રજીસ્ટ્રેશન કરાવવા આજે જ કોલ કરો:
7878620405
Organized by: Vijaysinh Gohil

⚖️ DHOLERA LAND LEGAL AWARENESS & INVESTOR MEET 20267/12 અને નમૂનો 6 વચ્ચે શું ફેર છે?ખબર છે?જમીન ખરીદતા કે વેચતા પહેલાં...
14/09/2026

⚖️ DHOLERA LAND LEGAL AWARENESS & INVESTOR MEET 2026

7/12 અને નમૂનો 6 વચ્ચે શું ફેર છે?
ખબર છે?

જમીન ખરીદતા કે વેચતા પહેલાં Revenue Records અને જમીન સંબંધિત દસ્તાવેજોની યોગ્ય સમજ હોવી ખૂબ જરૂરી છે.

આવા જ મહત્વના પ્રશ્નોના જવાબ માટે આવો અને સીધા નિષ્ણાતને પૂછો.

🎙️ મુખ્ય વક્તા
Adv. Najmudin Meghani
પ્રોપર્ટી અને મહેસૂલ કાયદાના નિષ્ણાત

💬 તમારો સવાલ — સીધો જવાબ
LIVE Q&A Session

📅 20 સપ્ટેમ્બર 2026, રવિવાર
⏰ સવારે 10:30 વાગ્યે
📍 ધોલેરા

🎟️ પ્રવેશ નિઃશુલ્ક
📝 Registration ફરજિયાત

🔗 Registration માટે અહીં ક્લિક કરો:
Vijaysinh.info – Registration

જમીન ખરીદતા પહેલાં જાણો — પછી નિર્ણય લો.

🔥 Dholera Land Legal Awareness & Investor Meet 2026જમીન ખરીદતા પહેલા માત્ર સેલ ડીડ તપાસવું પૂરતું નથી…જમીનનું કાનૂની સ્ટ...
13/09/2026

🔥 Dholera Land Legal Awareness & Investor Meet 2026

જમીન ખરીદતા પહેલા માત્ર સેલ ડીડ તપાસવું પૂરતું નથી…
જમીનનું કાનૂની સ્ટેટસ, ઝોનિંગ, TP/FP, હક્કો અને ભવિષ્યની સંભાવનાઓ સમજવી પણ એટલી જ જરૂરી છે.

આ તમામ મહત્વના મુદ્દાઓ અંગે સીધી અને સરળ સમજ મેળવવા માટે ખાસ Dholera Land Legal Awareness & Investor Meet 2026 નું આયોજન કરવામાં આવ્યું છે.

👨‍⚖️ માર્ગદર્શન:
Adv. Najmudin Meghani
પ્રોપર્ટી અને મહેસૂલી કાયદાના નિષ્ણાત

📅 20 સપ્ટેમ્બર 2026, રવિવાર
⏰ સવારે 10:30 વાગ્યે
📍 ધોલેરા

આ મીટિંગમાં શું સમજાશે?

✅ જમીન ખરીદતા પહેલા કઈ કાનૂની ચકાસણી કરવી?
✅ જમીનના Title અને Ownership કેવી રીતે તપાસવા?
✅ Survey / New Survey / OP / FP વચ્ચેનો તફાવત
✅ TP અને Zoning સમજવું કેમ જરૂરી?
✅ જમીનના કાગળોમાં કઈ ભૂલો જોખમી બની શકે?
✅ Investor તરીકે કઈ બાબતોમાં સાવચેત રહેવું?
✅ તમારા જમીન સંબંધિત પ્રશ્નોના સીધા જવાબ

🎟️ પ્રવેશ નિઃશુલ્ક | રજીસ્ટ્રેશન ફરજિયાત

📲 રજીસ્ટ્રેશન – https//vijaysinh.info

તમારો પ્રશ્ન — સીધો પૂછો.
જમીન ખરીદતા પહેલા કાયદો સમજો, પછી નિર્ણય લો.

⚖️ Dholera માં જમીન ખરીદતા કે વેચતા પહેલાં આ જાણવું ખૂબ જરૂરી છે!જમીનનો વ્યવહાર માત્ર રોકાણ નથી — તે કાયદાકીય સમજ અને યો...
13/09/2026

⚖️ Dholera માં જમીન ખરીદતા કે વેચતા પહેલાં આ જાણવું ખૂબ જરૂરી છે!
જમીનનો વ્યવહાર માત્ર રોકાણ નથી — તે કાયદાકીય સમજ અને યોગ્ય ચકાસણી પણ માંગે છે.
આ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે:
DHOLERA LAND LEGAL AWARENESS & INVESTOR MEET 2026
🎙️ મુખ્ય વક્તા:
Adv. Najmudin Meghani
પ્રોપર્ટી અને મહેસૂલ કાયદાના નિષ્ણાત
આ કાર્યક્રમમાં ચર્ચા થશે:
🔹 જમીન ખરીદતા પહેલાં કયા દસ્તાવેજો તપાસવા?
🔹 7/12, હક્કપત્રક અને Revenue Records કેવી રીતે સમજવા?
🔹 Title અને માલિકીના હક્કની ચકાસણી
🔹 NA, વારસાઈ, હક્ક-હિસ્સા વગેરે બાબતો
🔹 જમીનના વ્યવહારમાં થતી સામાન્ય ભૂલો
🔹 Investor અને Land Owner માટે જરૂરી કાયદાકીય સાવચેતી
🔹 LIVE Q&A – તમારા સવાલો, નિષ્ણાતના જવાબો
📅 20 સપ્ટેમ્બર 2026, રવિવાર
⏰ સવારે 10:30 વાગ્યે
📍 ધોલેરા
🎟️ પ્રવેશ નિઃશુલ્ક
📝 Registration ફરજિયાત
👉 Registration માટે Link in Bio પર ક્લિક કરો.
જમીન ખરીદતા પહેલાં જાણો — પછી નિર્ણય લો.
કારણ કે સાચી માહિતી, ખોટા નિર્ણયથી બચાવી શકે છે.

Register at: https//vijaysinh.info

⚖️ DHOLERA LAND LEGAL AWARENESS & INVESTOR MEET 2026જમીન ખરીદતા કે વેચતા પહેલાં કાયદાકીય બાબતોની સાચી સમજ હોવી ખૂબ જરૂરી...
12/09/2026

⚖️ DHOLERA LAND LEGAL AWARENESS & INVESTOR MEET 2026

જમીન ખરીદતા કે વેચતા પહેલાં કાયદાકીય બાબતોની સાચી સમજ હોવી ખૂબ જરૂરી છે.

📌 જમીન ખરીદતા પહેલાં શું તપાસવું?
📌 Revenue Record અને Title કેવી રીતે ચેક કરવું?
📌 NA, વારસાઈ અને હક્ક-હિસ્સાની મહત્વની બાબતો
📌 જમીનના દસ્તાવેજોમાં કઈ ભૂલો ટાળવી?
📌 Investor અને Land Owner માટે જરૂરી કાયદાકીય સાવચેતી
📌 Expert સાથે સીધો Q&A Session

🎙️ મુખ્ય વક્તા
Adv. Najmudin Meghani
પ્રોપર્ટી અને મહેસૂલ કાયદાના નિષ્ણાત

📅 20 September 2026
📍 Dholera

🔗 More Information & Registration:
https://vijaysinh.info

આયોજક:
Vijaysinh Gohil

“જમીન ખરીદતા પહેલાં જાણો — પછી નિર્ણય લો.”

Dholera Land Legal Awareness & Investor Meet 2026 — પ્રોપર્ટી અને મહેસૂલ કાયદાના નિષ્ણાત Adv. Najmudin Meghani સાથે, સીધા Live Q&A સહિત.

Dholera માં જમીન લેતા-વેચતા પહેલા આ જાણવું જરૂરી છે!📢 Dholera Land Legal Awareness & Investor Meet 2026🎤 મુખ્ય વક્તા: Ad...
11/09/2026

Dholera માં જમીન લેતા-વેચતા પહેલા આ જાણવું જરૂરી છે!

📢 Dholera Land Legal Awareness & Investor Meet 2026
🎤 મુખ્ય વક્તા: Adv. Najmudin Meghani (પ્રોપર્ટી અને મહેસૂલ કાયદાના નિષ્ણાત)
🗓️ 20 સપ્ટેમ્બર 2026, રવિવાર | ⏰ સવારે 10:30
📍 ધોલેરા
🎙️ LIVE Q&A — તમારો સવાલ સીધો પૂછો
✅ પ્રવેશ નિઃશુલ્ક | રજિસ્ટ્રેશન ફરજિયાત

રજિસ્ટ્રેશન લિંક 👉 Bio માં
આયોજક: વિજયસિંહ ગોહિલ

Hashtags:

🚄🚄 सिर्फ 𝟰𝟰 मिनट में तय होगी धोलेरा की दूरी!अहमदाबाद के सरखेज से धोलेरा तक देश का पहला सेमी हाई-स्पीड रेल कॉरिडोर अब विक...
14/05/2026

🚄🚄 सिर्फ 𝟰𝟰 मिनट में तय होगी धोलेरा की दूरी!

अहमदाबाद के सरखेज से धोलेरा तक देश का पहला सेमी हाई-स्पीड रेल कॉरिडोर अब विकास की नई रफ्तार देने जा रहा है। लगभग ₹20,669 करोड़ की लागत वाला यह प्रोजेक्ट केवल एक ट्रेन लाइन नहीं, बल्कि पूरे क्षेत्र के भविष्य को बदलने वाला इंफ्रास्ट्रक्चर मिशन माना जा रहा है।

यह हाई-स्पीड कनेक्टिविटी धोलेरा स्पेशल इन्वेस्टमेंट रीजन (DSIR), लॉजिस्टिक्स, इंडस्ट्री, रियल एस्टेट, पर्यटन और रोजगार के नए अवसरों को तेज़ी से आगे बढ़ाएगी। 200 किमी/घंटा की रफ्तार से चलने वाली यह ट्रेन अहमदाबाद और धोलेरा के बीच यात्रा को बेहद आसान और तेज बनाएगी।

इस प्रोजेक्ट से:
✔️ उद्योगों को मिलेगा बड़ा बढ़ावा
✔️ निवेश और व्यापार में आएगी तेजी
✔️ हजारों रोजगार के अवसर बनेंगे
✔️ लॉजिस्टिक्स और पोर्ट कनेक्टिविटी मजबूत होगी
✔️ धोलेरा का शहरी विकास और तेज होगा

धोलेरा अब सिर्फ एक सपना नहीं, बल्कि भारत के भविष्य का अगला बड़ा विकास केंद्र बनता जा रहा है। 🇮🇳✨

#धोलेरा #भारत_का_भविष्य

✈️ 𝗘𝗺𝗯𝗿𝗮𝗲𝗿: एक छोटी शुरुआत से ग्लोबल एविएशन लीडर बनने तकआज जब दुनिया में aircraft manufacturing की बात होती है, तो Airbu...
04/05/2026

✈️ 𝗘𝗺𝗯𝗿𝗮𝗲𝗿: एक छोटी शुरुआत से ग्लोबल एविएशन लीडर बनने तक

आज जब दुनिया में aircraft manufacturing की बात होती है, तो Airbus और Boeing के साथ एक और नाम तेजी से उभरता है — 𝗘𝗺𝗯𝗿𝗮𝗲𝗿।
खासकर regional aircraft segment में इस कंपनी ने अपनी अलग पहचान बनाई है।

लेकिन 𝗘𝗺𝗯𝗿𝗮𝗲𝗿 की कहानी सिर्फ एक कंपनी की नहीं, बल्कि 𝘃𝗶𝘀𝗶𝗼𝗻, 𝗶𝗻𝗻𝗼𝘃𝗮𝘁𝗶𝗼𝗻 और 𝗰𝗼𝗻𝘀𝗶𝘀𝘁𝗲𝗻𝘁 𝗴𝗿𝗼𝘄𝘁𝗵 की कहानी है।

📌 शुरुआत: 1969 में एक सरकारी पहल

Embraer की स्थापना 1969 में ब्राज़ील सरकार द्वारा की गई थी। उस समय ब्राज़ील अपने aerospace sector को मजबूत करना चाहता था।

शुरुआती दौर में कंपनी का focus छोटे passenger aircraft और military aircraft बनाने पर था। धीरे-धीरे Embraer ने Latin America में अपनी पहचान बनानी शुरू की।

📈 बड़ा बदलाव: 1994 में Privatization

1994 में Embraer का privatization हुआ — यानी यह सरकारी कंपनी से private कंपनी बन गई।

यही वह turning point था जिसने कंपनी को global market में प्रवेश करने का मौका दिया।
Privatization के बाद Embraer ने innovation, efficiency और international partnerships पर जोर दिया।

✈️ 2000 का दशक: E-Jet Series से global पहचान

2000 के आसपास Embraer ने अपनी सबसे सफल product line लॉन्च की — E-Jet Series (E170, E175, E190, E195)।

इन aircraft की खासियत:

Medium capacity (70–130 seats)
Fuel efficient
Short routes के लिए ideal

इन्हीं aircraft की वजह से Embraer को global airlines से बड़े orders मिलने लगे और कंपनी international level पर establish हो गई।

🌍 2010 का दशक: Diversification और Expansion

2010 के बाद Embraer ने अपने business को और expand किया:

Business jets (private jets)
Defense aircraft
Special mission aircraft

इस diversification ने कंपनी को aviation industry में और मजबूत बना दिया।

🚀 2020s: Technology और Sustainability पर focus

आज Embraer नई generation के aircraft (E2 series) पर काम कर रहा है, जो:

ज्यादा fuel efficient हैं
environment-friendly हैं
advanced technology से लैस हैं

कंपनी अब sustainable aviation और future mobility solutions पर भी focus कर रही है।

📊 आज Embraer की स्थिति
दुनिया की leading aircraft manufacturing कंपनियों में शामिल
100+ देशों में इसके aircraft operate हो रहे हैं
Regional aircraft segment में strong global presence
🔗 भारत और Dholera से जुड़ता हुआ नया अध्याय

हाल की रिपोर्ट्स के अनुसार, Adani Group और Embraer भारत में aircraft assembly (Final Assembly Line) स्थापित करने की दिशा में काम कर रहे हैं।

इस प्रोजेक्ट के लिए Dholera (गुजरात) को एक मजबूत दावेदार (front-runner) माना जा रहा है, जबकि Bhogapuram भी इस दौड़ में शामिल रहा है।

अगर यह प्रोजेक्ट Dholera में स्थापित होता है, तो यह Embraer के global expansion का एक महत्वपूर्ण हिस्सा होगा और भारत के aerospace sector के लिए भी एक बड़ा कदम साबित हो सकता है।

⚠️ वर्तमान में यह प्रोजेक्ट planning / finalisation stage में है और आधिकारिक घोषणा अभी बाकी है।

और अब, अगर इसका अगला कदम भारत के Dholera से जुड़ता है, तो यह सिर्फ एक कंपनी की growth नहीं—
बल्कि एक पूरे क्षेत्र के भविष्य को नई दिशा देने वाला अवसर बन सकता है।

📌 Source: Reuters, Times of India एवं 2026 की हालिया रिपोर्ट्स













Address

Ahmedabad

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when ADREC posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category