Vedant Group

Call Website Contact the business

Vedant Group Built on Trust, Value & Growth! 🚀 Vedant Group Is a Leading Construction Company in a Surat City Like a Residential, Industrial, Commerical Projects.

Vedant Group is a leading real estate company in Surat, transforming spaces since 2008. 🏡 Specializing in Residential, Commercial & Industrial projects with 35+ completed developments & 2000+ happy clients.

08/08/2026

Plot તો ઘણા મળે છે... પણ Business માટે યોગ્ય Industrial Ecosystem ક્યાં મળે?

આ છે Vedant Industrial Hub. 🏭

અહીં માત્ર જમીન નહીં,
પરંતુ Industrial Business માટે જરૂરી Infrastructure અને Growth-oriented Environment તૈયાર થઈ રહ્યું છે.

📐 41' × 120' Plot Size
🏗️ Modern CETP Plant
💰 20% Capital Subsidy
⚡ ₹1 Power Tariff
📉 5% Interest Subsidy

ટેક્સટાઇલ | એરજેટ-વોટરજેટ | લોજિસ્ટિક્સ | વેરહાઉસ | મેન્યુફેક્ચરિંગ | Export

🚀 તમારી Industryની Next Location અહીં હોઈ શકે છે.

📞 +91 97731 17200
📍 અટોદરા–ઓલપાડ રોડ, રૂદ્ર રેસીડેન્સીની પાછળ, સુરત



[ Industrial Plot Surat, Industrial Land Surat, Factory Plot, Manufacturing Unit, Warehouse Plot, Industrial Hub, Textile Industry, Textile Industry, Modern CETP Plant, Atodra Olpad Road, ]

04/08/2026

🌧️ જ્યારે આખું સુરત પાણીમાં ડૂબી ગયું હતું, ત્યારે પણ Vedant Group ના પ્રોજેક્ટ્સ સુરક્ષિત અને સુલભ રહ્યા! 🏡

ભારે વરસાદ અને વોટરલોગિંગ દરમિયાન પણ અમારા પ્રોજેક્ટ્સ પર કામ સતત ચાલુ રહ્યું. તેનું કારણ છે સ્માર્ટ પ્લાનિંગ, યોગ્ય લેવલિંગ અને 300 ફૂટ રિંગ રોડ જેવી ઉત્તમ કનેક્ટિવિટી.

તમારા પરિવાર માટે એવું લોકેશન પસંદ કરો, જે દરેક ઋતુમાં વિશ્વાસ આપે.

આજે જ સાઇટ વિઝિટ કરો, જાતે અનુભવ કરો અને પછી જ નિર્ણય લો. ✨

📍 Vedant Solitaire | 3BHK Flats
વેદાંત કિમ્બર્લીની સામે, 300 ફૂટ રિંગ રોડ નજીક, મોટા વરાછા, સુરત

📍 Vedant Liviano | 3BHK Flats
VIP સર્કલ, ઉત્રાણ, સુરત

📞 97731 17200



LuxuryHomes VedantGroup SuratProperties 300FtRingRoad 3BHKFlats LuxuryLiving InvestInSurat SuratRealEstate

[Surat real estate, property for sale in Surat, safe properties in Surat, luxury flats in Surat, 300 ft Ring Road Surat, Vedant Group, Vedant Solitaire, Vedant Liviano, flood-safe real estate Surat, buy property in Surat ]

સામાજીક ક્રાંતિના ભાગરૂપે ઉપપ્રમુખ સુરતશ્રી ઘનશ્યામભાઇ શંકર (ભવનદાતાશ્રી), નાણાંમંત્રી સુરતશ્રી ધીરૂભાઇ નારોલા (ભવનદાતાશ...
23/06/2026

સામાજીક ક્રાંતિના ભાગરૂપે ઉપપ્રમુખ સુરતશ્રી ઘનશ્યામભાઇ શંકર (ભવનદાતાશ્રી), નાણાંમંત્રી સુરતશ્રી ધીરૂભાઇ નારોલા (ભવનદાતાશ્રી), માનદમંત્રી સુરત શ્રી ધીરૂભાઇ માલવિયા (ટ્રસ્ટીશ્રી), સ્થાપક ટ્રસ્ટીશ્રી બાબુભાઇ વાઘાણી, યુવા સંગઠન પ્રમુખ દક્ષિણ ગુ. શ્રી અભિનભાઇ કળથિયા, પ્રમુખસેવક ગગજી સુતરિયા એવમ ટીમ સરદારધામ દક્ષિણ ગુજરાતની વિનંતીને માન આપીને શ્રી વિપુલભાઈ પુનાભાઈ દોંગા (વેદાંત ગ્રુપ સુરત) રૂ.51 લાખનું અનુદાન લખાવીને 1244મા ગૌરવવંતા દાતા સ્થાપક ટ્ર્સ્ટીશ્રી તરીકે જોડાય છે.

તે બદલ ટીમ સરદારધામ એવમ્ સમગ્ર ટ્રસ્ટીગણ વતી તેમને હૃદયપૂર્વકના લાખ લાખ વંદન સાથે અભિનંદન પાઠવીએ છીએ અને આ શ્રેય સરદાર સાહેબનાં ચરણોમાં અર્પણ કરીએ છીએ.

💐💐💐💐

જય સરદાર..જય હિંદ..

ઋણાનુબંધ — Chapter: ઘર 2026 ઋણાનુબંધજ્યાં ધ્યાન મનને શાંત કરે,શ્રદ્ધા હૃદયને જોડે,સ્વર ભાવને જગાવે,વિવેક દિશા આપે,અને જ્...
20/06/2026

ઋણાનુબંધ — Chapter: ઘર 2026
ઋણાનુબંધ
જ્યાં ધ્યાન મનને શાંત કરે,
શ્રદ્ધા હૃદયને જોડે,
સ્વર ભાવને જગાવે,
વિવેક દિશા આપે,
અને જ્ઞાન જીવનનો અર્થ સમજાવે.

જીવન, ઈશ્વર, વિશ્વાસ અને આપણા અસ્તિત્વની યાત્રાને
કથા અને સંગીત દ્વારા અનુભવવાનો એક પવિત્ર પ્રયાસ.
Vedant Group | Real Estate Developer
presented by: Happy hanuman team
Ashish A Bhalani
Prashant Mungra
दीपिका जोषी 🌸
Strings of Heart

અમે આનંદ સાથે જણાવીએ છીએ કે Vedant Group નું Instagram Profile હવે Officially Verified ✅ થઈ ગયું છે!આ Blue Tick માત્ર એક...
02/06/2026

અમે આનંદ સાથે જણાવીએ છીએ કે Vedant Group નું Instagram Profile હવે Officially Verified ✅ થઈ ગયું છે!

આ Blue Tick માત્ર એક Badge નથી...
આ છે આપના વિશ્વાસ, અમારા કામની ગુણવત્તા અને વર્ષોથી બનાવેલા મજબૂત સંબંધોની ઓળખ.

🏢 Surat's Leading Real Estate Developer
📍 Residential | Industrial | Commercial Properties

આપના સતત પ્રેમ અને વિશ્વાસ માટે દિલથી આભાર. 🙏

📲 Instagram:
🌐 www.vedant.group
📞 +91 97731 17200

20/05/2026

🏆 Vedant Group પરિવાર માટે આજે રહ્યો ઉત્સાહભર્યો દિવસ!

- રોમાંચક સ્ટાફ મેચમાં દરેક સભ્યે ઉત્સાહપૂર્વક ભાગ લઈ ટીમવર્ક અને
સ્પોર્ટ્સમેનશિપનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું...

Address


Alerts

Be the first to know and let us send you an email when Vedant Group posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vedant Group:

Shortcuts

  • Want your business to be the top-listed realtor/realty service?

Share

Nearby realtors & realty services